કસોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસોટી

સ્ત્રીલિંગ

  • 1

    સોનાનો કસ જોવાની પથરી.

  • 2

    કસ કાઢવાની રીત; પરખ.

  • 3

    કડક તપાસ-પરીક્ષા; અજમાયશ.

મૂળ

सं. कसपट्टिका, प्रा. कसट्टिय