કસોટીએ ચડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસોટીએ ચડાવવું

  • 1

    (સોનાને) કસોટી ઉપર ઘસી જોઈ તેનો કસ જોવો.

  • 2

    આકરી પરીક્ષા-તપાસ કરી જોવી; કસોટી કરવી.

  • 3

    કસ કાઢે એમ કામમાં લેવું.