ગુજરાતી

માં કુહૂની 3 મુખ્ય વ્યાખ્યા છે: કુહૂ1કૂહું2કેહ3

કુહૂ1

પુંલિંગ

 • 1

  કોયલનો એવો બોલ.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં કુહૂની 3 મુખ્ય વ્યાખ્યા છે: કુહૂ1કૂહું2કેહ3

કૂહું2

નપુંસક લિંગ

 • 1

  કૂખ; પેટનું પડખું.

 • 2

  લાક્ષણિક પેટ; ગર્ભાશય ગર્ભાશય.

 • 3

  સંતાન.

 • 4

  ફણગો; પીલો.

ગુજરાતી

માં કુહૂની 3 મુખ્ય વ્યાખ્યા છે: કુહૂ1કૂહું2કેહ3

કેહ3

વિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો કોણ?.

સર્વનામ​

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો કોણ?.

મૂળ

हिं. केहि