ગુજરાતી

માં કહેણની 2 મુખ્ય વ્યાખ્યા છે: કહેણ1કહેણું2

કહેણ1

નપુંસક લિંગ

 • 1

  કહેવરાવવું તે; સંદેશો.

 • 2

  હુકમ.

 • 3

  વેણ; વચન.

 • 4

  તેડું; નોતરું.

મૂળ

જુઓ 'કહેવું'

ગુજરાતી

માં કહેણની 2 મુખ્ય વ્યાખ્યા છે: કહેણ1કહેણું2

કહેણું2

નપુંસક લિંગ

 • 1

  કહેવરાવવું તે; સંદેશો.

 • 2

  હુકમ.

 • 3

  વેણ; વચન.

 • 4

  તેડું; નોતરું.

મૂળ

જુઓ 'કહેવું'