કહ્યાગરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કહ્યાગરું

વિશેષણ

  • 1

    કહ્યું કરે એવું; આજ્ઞાંકિત.

મૂળ

કહ્યું+ગરું ( सं. कृ =કરવું)