કહ્યું કર્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કહ્યું કર્યું

નપુંસક લિંગ

  • 1

    કાંઈ (ન ગમતું કે અઘટિત કહેલું કે કરેલું તે; તેવું વર્તન).