કહ્યું માનવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કહ્યું માનવું

  • 1

    કહેલી શિખામણ કે આજ્ઞા પ્રમાણે વર્તવું; આજ્ઞાંકિત થવું-હોવું.