કહેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કહેવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  બોલવું; જણાવવું.

 • 2

  વર્ણવવું; સમજાવવું.

 • 3

  શિખામણ આપવી.

 • 4

  આજ્ઞા કરવી.

 • 5

  ઠપકો આપવો.

 • 6

  નામ આપવું.

મૂળ

सं. कथ्, प्रा. कह