કહેવત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કહેવત

સ્ત્રીલિંગ

  • 1

    લોકોક્તિ.

  • 2

    દૃષ્ટાંત; ઉદાહરણ.

  • 3

    ઉખાણો.

  • 4

    કહેવરામણ.