કહેવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કહેવાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બોલાવું; જણાવું.

  • 2

    કહેણી થવી; લોકાપવાદ લાગવો.

મૂળ

'કહેવું'નું કર્મણિ