કહેવું સાંભળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કહેવું સાંભળવું

  • 1

    વાત જાણવા તે વિષે કાંઈ કહેવું ને કહેવાય તે સાંભળવું; તે માટે તત્પર હોવું.