કહાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કહાણી

સ્ત્રીલિંગ

  • 1

    વાર્તા; દંતકથા.

  • 2

    કહેવત.

મૂળ

सं. कथानक, प्रा. कहाणय