ગુજરાતી માં કહારની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કહાર1કહાર2કહાર3

કહાર1

પુંલિંગ

  • 1

    કંસાર (ચ.); એક ખાવાની વાની-મિષ્ટાન્ન.

ગુજરાતી માં કહારની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કહાર1કહાર2કહાર3

કહાર2

વિશેષણ

  • 1

    નિષ્ઠુર; ક્રૂર.

મૂળ

अ.

ગુજરાતી માં કહારની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કહાર1કહાર2કહાર3

કહાર3

પુંલિંગ

  • 1

    ભોઈ; મ્યાનો-પાલખી ઊંચકનારો.

મૂળ

हिं.; दे. काहार