કહાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કહાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'કહેવું'નું પ્રેરક; કહેવડાવવું; સંદેશો મોકલવો.

મૂળ

सं. कथय्, प्रा. कहाव