કહીં ની ગુજરાતીમાં વ્યાખ્યા

કહીં

અવ્યય

  • 1

    ક્યાં; કયે ઠેકાણે (પ્રશ્નાર્થક.).

મૂળ

प्रा. कहिं, कहि (सं.क्व?) हिं. कहाँ