ગુજરાતી માં કાંતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાંત1કાંત2

કાત1

સ્ત્રીલિંગ

 • 1

  કાઠિયાવાડી પેઢુ.

 • 2

  તાકાત; કૌવત.

 • 3

  સોનીનું એક ઓજાર.

ગુજરાતી માં કાંતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાંત1કાંત2

કાતું2

નપુંસક લિંગ

 • 1

  બૂઠી છૂરી-પાળી.

મૂળ

જુઓ કાતી

ગુજરાતી માં કાંતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાંત1કાંત2

કાંત

સ્ત્રીલિંગ

 • 1

  +ત્રાક.

વિશેષણ

 • 1

  ઇચ્છિત; પ્રિય.

 • 2

  મજેનું; અનુકૂળ.

 • 3

  સુંદર; મનોહર.

ગુજરાતી માં કાંતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાંત1કાંત2

કાંત

પુંલિંગ

 • 1

  પ્રીતમ.

 • 2

  વર; પતિ.

 • 3

  ચંદ્ર.

 • 4

  કીમતી પથ્થર; હીરો (સમાસમાં છેડે) ઉદા૰ સૂર્યકાંત.

 • 5

  ઓસડ.

ગુજરાતી માં કાંતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાંત1કાંત2

કાંત

નપુંસક લિંગ

 • 1

  કેસર.

 • 2

  કંકુ.

 • 3

  એક પ્રકારનું લોઢું.