ગુજરાતી

માં કાઈની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાઈ1કાંઈ2

કાઈ1

સ્ત્રીલિંગ

 • 1

  શરીર.

 • 2

  પાતળું પડ-આચ્છાદાન; આવરણ.

મૂળ

જુઓ કાયા

ગુજરાતી

માં કાઈની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાઈ1કાંઈ2

કાંઈ2

વિશેષણ

 • 1

  કંઈ; અનેક, ('એવા તો કંઈ આવી ગયા!').

સર્વનામ​

 • 1

  કંઈ; અનેક, ('એવા તો કંઈ આવી ગયા!').

મૂળ

सं. कति, प्रा. कइ; हिं. कई