કાઉન્ટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાઉન્ટર

પુંલિંગ

  • 1

    લેવડદેવડ કરવા માટેનું (બૅન્ક, દુકાન, કચેરી, ઇ૰નું) ટેબલ કે તેવી જગા.

મૂળ

इं.