કાઉવાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાઉવાઉ

અવ્યય

  • 1

    ગરબડાટભર્યું અને ન સમજાય તેમ.

મૂળ

રવાનુકારી

સ્ત્રીલિંગ

  • 1

    એકસામટાં ઘણાં માણસો બોલાબોલી કરે તે.