કાંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંક

સર્વનામ​ & વિશેષણ

  • 1

    કાંઈક; કશુંક.

કાકુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાકુ

પુંલિંગ

  • 1

    દુઃખ, ભય કે ક્રોધ વગેરેથી સ્વર-ઉચ્ચારણમાં પડતો ફેર; 'ઇન્ટોનેશન'.

  • 2

    કરડાકી કે વ્યંગમાં બોલવું તે (સા.).

  • 3

    કીકો (ભાટિયા લોકોમાં).

મૂળ

सं.

કાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાક

પુંલિંગ

  • 1

    કાગડો.

મૂળ

सं.