કાકડાસીંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાકડાસીંગી

સ્ત્રીલિંગ

  • 1

    એક ઔષધિ.

મૂળ

म. काकडशिंगी; हिं. काकडासींगी; सं. कर्कटश्रृंगी