કાકડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાકડી

સ્ત્રીલિંગ

  • 1

    આરિયું; ચીભડું.

  • 2

    ચીંથરાને વળ દઈ બનાવેલી દિવેટ.

    જુઓ કાકડો

મૂળ

सं. कर्कडी; प्रा. कक्कडी