કાંકણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંકણ

નપુંસક લિંગ

  • 1

    બંગડી.

મૂળ

सं. कंकण

કાંકણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંકણું

નપુંસક લિંગ

  • 1

    +કાંગડું; અનાજમાંનો ગાંગડું, દાણો; ડોળ.

  • 2

    કાંગું.