કાકતાલીયન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાકતાલીયન્યાય

પુંલિંગ

  • 1

    કાકતાલીય એવો ન્યાય; કાગનું બેસવું અને ડાળનું પડવું. અણધારી કે આકસ્મિક રીતે જ્યારે અમુક ઘટનાઓ એકસાથે બને ત્યારે આ ન્યાય પ્રયોજાય છે.

મૂળ

सं.