કાકપત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાકપત્ર

નપુંસક લિંગ

  • 1

    કાગડાના પગના આકારનું ચિહ્ન; હંસપદ.

  • 2

    સંગીત
    ચાર લઘુ માત્રા જેટલો સમય.