ગુજરાતી માં કાકપદની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાકપદ1કાકપદ2

કાકપદ1

નપુંસક લિંગ

 • 1

  લખાણમાં રહી ગયેલું તે બતાવવા કરાતું () આવું ચિહ્ન.

ગુજરાતી માં કાકપદની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાકપદ1કાકપદ2

કાકપદ2

નપુંસક લિંગ

 • 1

  કાગડાના પગના આકારનું ચિહ્ન; હંસપદ.

 • 2

  સંગીત
  ચાર લઘુ માત્રા જેટલો સમય.