કાકપિકન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાકપિકન્યાય

પુંલિંગ

  • 1

    કાગડો ને કોયલ રંગેરૂપે સરખાં હોય છે, પરંતુ તે જ્યારે બોલે ત્યારે તેમના વચ્ચેના ભેદ સમજાઈ જાય છે. તે રીતે સમાન લાગતી વસ્તુઓનો ભેદ જ્યારે તેમનું પરીક્ષણ થાય ત્યારે સમજાઈ જાય તે દર્શાવવા માટે આ ન્યાય પ્રયોજાય છે.

મૂળ

सं.