કાકબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાકબ

પુંલિંગ

  • 1

    ગોળ કે મહુડાની રસી (તમાકુ બાંધવામાં વપરાય છે તે).

મૂળ

दे. कक्कब; म. काकबी