કાકમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાકમ

પુંલિંગ

  • 1

    પ્રવાહી ગોળ જેવો થાય ત્યાં સુધી ઉકાળેલો શેરડીનો રસ.

મૂળ

જુઓ કાકબ