કાંકરેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંકરેટ

પુંલિંગ

  • 1

    રોડાં, પથરા, ચૂનો, સિમેન્ટ ઇ૰નું મિશ્રણ (ઇમારત, રસ્તા ઇ૰ બાંધકામ માટેનું).

મૂળ

इं. कॉन्क्रीट