કાકરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાકરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કરવતના કાકર કાઢવા-તીક્ષ્ણ કરવા.

  • 2

    ઉશ્કેરવું; મમત પર ચઢાવવું.

  • 3

    ધીરે ધીરે ખોતરી ખોતરીને ખાવું.

મૂળ

કાકર પરથી