ગુજરાતી

માં કાકરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાકરી1કાંકરી2

કાકરી1

સ્ત્રીલિંગ

 • 1

  નાના દાંતાવાળી ધાર.

 • 2

  નાનો કાંકરો.

 • 3

  કરકર; રેતી.

ગુજરાતી

માં કાકરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાકરી1કાંકરી2

કાંકરી2

સ્ત્રીલિંગ

 • 1

  ઝીણો કાંકરો.

 • 2

  રેતી; પથરી.

 • 3

  એ નામનો રોગ.

 • 4

  કાંકરીદાવની કૂટી.

મૂળ

જુઓ કાકર,- રી