કાંકરી મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંકરી મારવી

  • 1

    દાવની કૂટીને સામાવાળે પકડી પાડી રમતમાં દૂર કરવી-હરાવવી.