કાંકરો કાઢી નાખવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંકરો કાઢી નાખવો

  • 1

    ડંખ કે સંદેહ કાઢી નાંખવો; ખટકો ટાળવો.

  • 2

    નડતર દૂર કરવી.

  • 3

    ગણતરીમાં ન લેવું.