ગુજરાતી માં કાકાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાકા1કાકા2

કાકા1

પુંલિંગ બહુવયન​

 • 1

  'કાકો'નું માનવાચક રૂપ.

 • 2

  કાકો; બાપનો ભાઈ.

 • 3

  (પિતાને સંબોધન કરવામાં વપરાય છે); પિતા; કાકાભાઈ.

 • 4

  [વ્યંગમાં] દુશ્મન.

મૂળ

फा.=મોટો ભાઈ

ગુજરાતી માં કાકાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાકા1કાકા2

કાકા2

અવ્યય

 • 1

  કાગડાની વાણીનો શબ્દ.

મૂળ

રવાનુકારી