કાકાક્ષિગોલકન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાકાક્ષિગોલકન્યાય

પુંલિંગ

  • 1

    કાગડાની આંખમાં એક જ કીકી હોય છે, જરૂર પડે ત્યારે તે કીકીને એક આંખમાંથી બીજી આંખમાં સરકાવી શકે છે. વાક્યમાં એક જ વાર વપરાયેલો શબ્દ કે શબ્દપ્રયોગ કે જેનો પ્રસંગોપાત, બે હેતુઓ સિદ્ધ કરવા ઉપયોગ થાય છે, તેના સંદર્ભે આ ન્યાય પ્રયોજાય છે.

મૂળ

सं.