કાકાપુરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાકાપુરી

વિશેષણ

  • 1

    તકલાદી; નિર્માલ્ય.

  • 2

    જારજ.

મૂળ

फा. काका=ઘરનો ઘરડો ગુલામ+પુરી (ગામનું?)

કાકાપુરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાકાપુરી

પુંલિંગ

  • 1

    ગુલામ.