કાકાભાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાકાભાઈ

પુંલિંગ

  • 1

    કાકો.

  • 2

    (પિતાને સંબોધન કરવામાં વપરાય છે) પિતા.

મૂળ

માનાર્થે