કાકિણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાકિણી

સ્ત્રીલિંગ

  • 1

    કોડી.

  • 2

    કોડી જેટલી કિંમતનો તાંબાનો સિક્કો.

મૂળ

सं.