ગુજરાતી માં કાકીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાકી1કાકી2

કાકી1

વિશેષણ

  • 1

    કાગડા જેવા ક્રૂર અવાજથી ગાનાર.

મૂળ

सं.

ગુજરાતી માં કાકીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાકી1કાકી2

કાકી2

સ્ત્રીલિંગ

  • 1

    કાકાની સ્ત્રી.