કાકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાકો

પુંલિંગ

  • 1

    બાપનો ભાઈ.

  • 2

    (પિતાને સંબોધન કરવામાં વપરાય છે) પિતા; કાકાભાઈ.

  • 3

    [વ્યંગમાં] દુશ્મન.

મૂળ

જુઓ કાકા