કાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંગ

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  એક જાતનું ધાન્ય.

મૂળ

सं. कंगु

કાંગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંગું

વિશેષણ

 • 1

  નિર્માલ્ય; રાંક.

 • 2

  કાયર; રોતડું.

કાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાગ

પુંલિંગ

 • 1

  કાક; કાગડો.

મૂળ

सं.