કાંગડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંગડ

પુંલિંગ

  • 1

    વણકરનું એક ઓજાર.

કાંગડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંગડું

નપુંસક લિંગ

  • 1

    અનાજમાંનો ગાંગડુ દાણો; ડોળ.

મૂળ

प्रा. कंकडुअ