કાગડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાગડી

સ્ત્રીલિંગ

  • 1

    કાગડાની માદા.

  • 2

    ગાડાની બે ઊધોની પિત્તળથી જડેલી અણી.