કાગડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાગડો

પુંલિંગ

  • 1

    કાક; એક કાળું પક્ષી.

  • 2

    લાક્ષણિક ચાલાક લુચ્ચું પ્રાણી.

મૂળ

सं. काग