કાગડોળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાગડોળિયું

વિશેષણ

  • 1

    કાગડાના ડોળા જેવું; એકાક્ષી.

નપુંસક લિંગ

  • 1

    એક રેચક વનસ્પતિ.