કાગદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાગદ

પુંલિંગ

  • 1

    વાંસ, ઘાસ, ધાગા ઇ૰માંથી કરાતી લખવા વગેરેના કામની એક બનાવટ.

  • 2

    પત્ર; પત્રિકા.

મૂળ

फा.