કાગદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાગદી

વિશેષણ

 • 1

  પાતળી છાલવાળું (જેમકે, લીંબુ).

 • 2

  તકલાદી.

મૂળ

फा.

પુંલિંગ

 • 1

  કાગળ બનાવનારો કારીગર.

 • 2

  કાગળ વેચનારો અથવા ચોપડા ઇ૰ બાંધનારો વેપારી.