કાગનું બેસવું ને તાડનું પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાગનું બેસવું ને તાડનું પડવું

  • 1

    જે બે બનાવો વચ્ચે કાર્યકારણ સંબંધ નથી, તે છે એવો ભ્રમ થાય એવો આકસ્મિક બનાવ બનવો.