કાંગરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંગરો

પુંલિંગ

 • 1

  દાંતો.

 • 2

  શિખર.

 • 3

  કોટની કોરણ ઉપરનું એક ચણતર.

 • 4

  મોટા દાંતાની કાંગરી.

 • 5

  ભરત ભરવાની એક તરેહ.

મૂળ

फा. कंगुरा; જુઓ કંગુરો

કાગરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાગરો

પુંલિંગ

 • 1

  અગ્નિ ખૂણો (વહાણવટું).